ખમ્મા ખમ્મા રે ખોડલ માં હો માડી
હું તો પ્રેમે ઉતારું તારી આરતી,... (2)
દરિયા દિલ ની માડી તારો મહિમા અપરંપાર
તારો પાલવ પકડે તેનો પલ માં બેઢો પાર
તારા ચરણો નો હૂતો દાસ હો માડી
હું તો પ્રેમે ઉતારું તારી આરતી,... (2)
નિર્ધન ને તું વૈભવ દેતી - દેતી સુખ અપાર
વંશ તણી તું વેલ વધારે પુત્ર અને પરિવાર
સૌના મનડાં ની પુરે આશ હો માડી
હું તો પ્રેમે ઉતારું તારી આરતી,... (2)