Sunday 3 September 2017

ખેલ ખેલો રે ભાવની માં જય જય અંબે માં



ખેલ ખેલો રે ભાવની માં જય જય અંબે માં    (2)
જય જય અંબે માં, જય જય અંબે માં..................ખેલ ખેલો રે 

હે.... માને  કોણ મતવાલો (2) માને સુથારી મતવાલો (2)
તેતો બાજઠીયા લઈ આવરે, જય જય અંબે માં...ખેલ ખેલો રે 

હે.... માને કોણ મતવાલો (2) માને કુંભારી મતવાલો  (2)
તે તો ગરબા  લઈ ને આવે રે, જય જય અંબે માં..ખેલ ખેલો રે

હે...માને  કોણ મતવાલો, (2) માને  લુહારી મતવાલો   (2)
તે તો ત્રિશુલ લઈ ને  આવે રે, જય જય અંબે માં...ખેલ ખેલો રે 

હે...માને કોણ મતવાલો, (2) માને મારીડો મતવાલો  (2)
તે તો ફૂલડાં લઈ ને આવે રે, જય જય અંબે માં.....ખેલ ખેલો રે 




gujrati garba