ગુજરાતી ગરબા - 3 તાલી
લાલ રે ગુલાબ ના, ફૂલો ની ચૂંદડી (2) રંગે રે લાલમ લાલ રે
લઇ ને રે તાડી ધુમે ભાવની, ગરબા માં ઉડે ગુલાલ રે (2)
નોરતા ની આજ રુડી રાત અઢીયાળી (2)
ભક્તો ની ભીડ ભાંગે, દુર્ગા ભાવની (2)
ચાચર ચોક માં, માના મંદિર માં (2)
કિરણો ની જલતી મસાલ રે
લઇ ને રે તાડી ઘુમે ભવાની, ગરબા માં ઉડે ગુલાલ રે (2)
લાલ રે ગુલાબ ના................