Sunday, 24 September 2017

ધમધમ - ધમધમ ઘુઘર માંડ વાગે



ધમધમ - ધમધમ - ધમધમ - ધમધમ  ઘુઘર માંડ વાગે  (2)
રૂણઝૂણ - રૂણઝૂણ - રૂણઝૂણ - રૂણઝૂણ ઝાલર વાગે રે 
હે.. માનો રથડો આયો રે, ખોડલ માનો રથડો આયો રે  /  (2)

મોટેલ વાળી ખોડલ માને ભાલે ટીલડી શોભે  (2)
કાળી કંડલા કંકણ માને અંગે કેવા શોભે 
તેજ ત્રિશુલ માં એ હાથ ધર્યું છે, મગર સવારી શોભે 
હે.. માનો રથડો આયો રે, ખોડલ માનો રથડો આયો રે  (2)



gujrati garba, ambe, ambaji