Wednesday, 13 September 2017

વાલમ ની વાંસળી વાગી મારા વાલમ ની વાંસળી વાગી



વાલમ ની વાંસળી વાગી મારા વાલમ ની વાંસળી વાગી  (2)
હો,.. જમુનાજી જળ ભરવા ગઇ તી ત્યાંત તો 
                      વાલમ ની વાંસળી વાગી,  વાગી,  વાગી,  / (2)

મારગડો મેલી ને જવું વન-વાટે કાનો જુવે છે મારી વાટ  (2)
નજરુ ચુરાવી સૈયર ની હું તો  (2) આવી હું તારે પાસ,
હો,.. જમુનાજી જળ ભરવા,................

હૈયા માં જાગેલા મોહન ના મોહ ને કેમ કરી ના વિસરાય હો  (2)
બેઠા મેલી ઘેલી દોડી વન-વાટે (2) બાવરી બની હું તારી પાસ,
હો,.. જમુનાજી જળ ભરવા,................


gujrati garba