ચાચર ચોક માં ગરબો જામ્યો (2)
ગરબો જામ્યો ચાચર ચોક માં / (2)
ગરબો કોરવી ગોખ માં મુક્યો
દીવડા ની જ્યોત થી એને પ્રગટાવ્યો /(2)
ચાચર ચોક માં,..............
ગરબો માથે મૂકી ને નીસરી
સાખીયો ની સાથે અંબે માં / (2)
ચાચર ચોક માં,...............
ગબ્બર ગોખ થી અંબે ઉતરી
સાથે લાવી બહુચર માં / (2)
ચાચર ચોક માં,................