નવા નગર ની વહુ વારુ તારો ધુમટો મેલ
વળવાયું ની વચમાં જોને નીસરી નામણી નાગર વેલ
હો... હે જી તારો ઘૂમટો મેલ / (2)
આણંદ સાણદ પીંજર ઉઘડ્યા,
સુરજ ના તાપે યે તાપીયા એ ઓગાણિયા,
ચંપક વરણી ચારકલડી તારે ઉડવું છે,
વંટોળિયા ની વીજળી તારા હૈયા ની હેતે રમતી રે,
હો... હે જી તારો ઘૂમટો મેલ / (2)
વાયરે ચઢી ને ફૂલ રુમ - ઝુમતા,
વન વગડે વેરાતાં ફૂલડાં,
ફૂલડે રમતી ફોરમડી તારુ પડિયુ મેલ,
સપના વેરી રમતી તારી નીંદર રાણી આવી રે
હો... હે જી તારો ઘુમાડો મેલ / (2)