Saturday 30 September 2017

જનમ - જનમ ના સાથ છે તમારા અમારા



જનમ - જનમ ના સાથ છે. તમારા અમારા - તમારા અમારા  (2)
તારા દર્શન કાજે માડી, આવ્યો તારે દ્વારે  
જનમ - જનમ................

સોવે સારી દુનિયા મને નીંદ ના આવે  (2)
આશો ની રાતલડી માં દીવડો તારો શોભે 
રથની અસ્વારીયે માડી, કુમ - કુમ પગલાં પાડો 
જનમ - જનમ..................

નવલી નોરતા ની રાતડી છે. પાવન કારી  (2)
રાધા ગોરી ગરબે ઘુમે કાયા શણગારી 
આશમાની ઓઢણી માં ગરબે ઘુમવા આવો 
જનમ - જનમ....................


gujrati garba, gujrati filmy song