Saturday, 30 September 2017

ધન રે ગોકુળિયું ધન રે વૃંદાવન



ધન રે ગોકુળિયું, ધન રે વૃંદાવન  (2)
ધન રે ગોકુળીય ની નારી, માતા જશોદા દોવા ગ્યાતા જમણી 
પહેરી સાડી, કોઈ ને જડી હોય તો કહેજો મારા કાન કુવર ની ચુડી 

સાવરે સોના ની મારી ચૂંદડી  (2)
મહી હીરા ભરેલા ઝાઝા, અવર લોક ને અરતોલા મારા નંદ
કુંવર ના વાઘા કોઈ ને જડયા હોય તો કહજો મારા કાંન  કુંવર વાઘા 
ધન રે ગોકુલિયું,................



gujrati krishna bhajan