લગની લાગી અંબે માવડી તારા નામ ની
તારા નામ ની, તારા નામ ની
લગની લાગી...........
ગરબા લીધા અંબે માવડી તારા નામ ની
મંડપ બાંધ્યા અંબે માવડી તારા નામ ની
તોરણ બાંધ્યા અંબે માવડી તારા નામ ની
તારા નામ ની, તારા નામ ની
લગની લાગી............
નવલા આવ્યા અંબે માવડી તારા નામ ની
ગરબે ઘૂમ્યા અંબે માવડી તારા નામ ની
ગબ્બર દીઠા અંબે માવડી તારા નામ ની
તારા નામ ની, તારા નામ ની
લગની લાગી.............
પાવો વાગ્યો અંબે માવડી તારા નામ ની
ભક્તો રમે અંબે માવડી તારા નામ ની
દર્શન દેજો અંબે માવડી તારા નામ ની
તારા નામ ની, તારા નામ ની
લગની લાગી............