Sunday, 1 October 2017

જેની ઉપર ગગન વિશાળ જેની ધરતી સદા રસાળ હરિયાળી



જેની ઉપર ગગન વિશાળ, જેની ધરતી સદા રસાળ હરિયાળી
ડુંગર મા, જ્યાં ખડખડ કરતી સરિતા એવી ગુજર માની ધરતી 
જેની ઉપર ગગન વિશાળ...........

આ શોર્ય ભર્યું સોંરાષ્ટ જેનો રંગ સદા રળિયાર 
ખાંભી - ખાંભી કહી રહીછે વિરહ યુગલ ની વાત 
જ્યાં ગગન ચુમે ગીરનાર, રૂપ વંશ નર ને નાર 
જ્યાં સિંહો કેસરિ યાળ જેની ઉપર ગગન વિશાળ 

ઉત્તર ગુજરાતે ભવ્ય કલા મય સૂર્ય નું મંદિર શોભે 
બાલારામ ના જય ના ધોધે તનમન સોંનાં મોહે 
પાટણ ની પ્રભુતા ના દ્વારે અને સરસ્વતી ને આરે 
હજુ ઉભો રુદ્ર માળ જેની ઉપર ગગન વિશાળ 



gujrati look geet, gujrati geet