રંગતાડી - રંગતાડી - રંગતાડી રે રંગ માં રંગતાડી
માં ગબ્બર ના ગોખ વાળી રે રંગ માં રંગતાડી
માં ચાચર ના ચોક વાળી રે રંગ માં રંગતાળી
માં મોતીયા ના હાર વાળી રે રંગ માં રંગ તાળી
રંગતાળી - રંગતાડી - રંગતાડી રે રંગ માં રંગતાડી
માં ઘી ના તે દીવડા વાળી રે રંગ માં રંગતાડી
માં ચામુંડ ના ચોક વાળી રે રંગ માં રંગતાડી
માં ચુંવાળ ના ચોક વાળી રે રંગ માં રંગતાડી
રંગતાળી - રંગતાડી - રંગતાડી રે રંગ માં રંગતાડી
માં અંબે આરાસુર વાળી રે રંગ માં રંગતાડી
માં કાળી પાવાગઢ વાળી રે રંગ માં રંગતાડી
માં ભક્તો ને મન ભાવે રે રંગ માં રંગતાડી
રંગતાડી - રંગતાડી - રંગતાડી રે રંગ માં રંગતાડી
માં દુષ્ટો ને મારવા વાળી રે રંગ માં રંગતાડી
માં ઉગમણા જ્યોત વાળી રે રંગ માં રંગતાડી
હે માયે રત્નો નો દીવડો કીધો રે રંગ માં રંગતાડી
રંગતાડી - રંગતાડી - રંગતાળી રે રંગ માં રંગતાડી
માં રુમઝુમ - રુમઝુમ કરતા રે રંગ માં રંગતાડી
માં અંબે આરાસુર વાળી રે રંગ માં રંગતાડી
ગુણ ગાયે છે વલ્લભ ભટ્ટ રે રંગ માં રંગતાડી