ગરબે રમો ત્રણ તાળી દઈ માં, અંબા ભાવની...
માડી બહુચર પધારો અમ આગણે (2)
સૌવની કરો રખવાળી પુરે આશા બધાની
રિદ્ધિ - સિદ્ધિ પધારો અમ આગને
હો... માં... હો... માં... હો... માં...
હો... પહેલી તાળિયે માં અંબા પધારે એને
કુમ - કુમ છાટડે વધાવો
માં ચૂડી ને ચાંદલા ને અમર રાખો ને માડી
સૌવના સુહાગ ને સજાવો
આરાસુર માં વસવા વાળી અંબા ભવાની
માડી બહુચરા પધારો અમ આગણે
ગરબે રમો ત્રણ ટાળી દઈ................
બીજી તાળી યે માં બહુચર પધારે માડી
સુના આગણિયા સજાવો
કાલા - ઘેલા બોલેને મીઠા કિલોલ માડી
સોવના હૈયા ને હરખાવે
શખલપુર માં વસવા વાળી બહુચર ભવાની
માડી અંબા પધારો અમ આગણે
ગરબે રમો ત્રણ તાળી દઈ...................