કુમ - કુમ પગલે રે, ઓ માડી આવે રે હો રમવા આવે ને
હો... માં... હો... માં... હો... માં... હો... માં...
કુમ - કુમ પગલે રે, ચાચર ચોકે રે, હો માડી આવો ને
હો... માં... હો... માં... હો... માં... હો... માં...
સોના હિંઢોળે રતન જડયા છે...
સાચા મોતીના તોરણ બાંધ્યા છે
આવો માડી ગરબે રમવા સરખી સહિયર સાથે
માથે ગરબો લઇ ઓ રમજો તાળી દઈ, હો રમવા આવો ને
હો... માં... હો... માં... હો... માં... હો... માં...