Tuesday, 12 December 2017

હાલો મોરી સહિયરો મેળો જોવા જઇયે


હાલો મોરી સહિયરો મેળો જોવા જઇયે ગિરધારી હો રાજ  (2) 

આવડ - બાવળ ના દાતણીયા કરાવશું,  (2) 
ગંગા  કેરા નીર ના નાવણિયાં  કરાવશું   (2) 
હાલો મોરી સહિયરો......... 


gujrati garba, gujrati garba lyrics