સાચી રે મારી સચ રે ભવાની માં, અંબા ભાવની,
માં હું તો તારી સેવા કરીશ મૈયા લાલ (2)
નવ - નવ રાત્રિના નોરતા કરીશ માં, પુજાયોં કરિશ્મા માં
દશેરા ને દાહડે હવન કરીશ મૈયા લાલ / (2)
આંબા ની ડાળે પરણ્યું બંધાવીશ માં, ઝૂલણીયું બંધાવીશ
માં, પારણીયે પોઢે છે નાના બાદ મૈયા લાલ (2)
સાચી રે મારી સચ રે...............
આજે લ્યો માં લવિંગ સોપારી માં પાન સોપારી માં
વિરાટ નો ગરબો માં નો ઝીલીશ મૈયા લાલ (2)
સાચી રે મારી સચ રે..............
જય માડી |