ઘૂમું રે ઘૂમું ને માનો ગરબો રે ઘૂમે (2)
હે... તાલીના તાલ માં સહિયર સંગાથ માં,
તાલીના તાલ માં ગરબો રે ઘૂમે,........ / (2)
માડી નો ગરબો ચાચર ચોક માં (2)
નાવલી નવરાત માં સહિયર સંગાથ માં (2)
માઝમ રાત માં ગરબો રે ઘૂમે (2)
ઘૂમું રે ઘૂમું,.....................