આરાસુર માં અંબા કરે રે કિલોલ (2)
કરે રે કિલોલ, મધુરા - મધુરા બોલે મોર / (2)
ઉર્જામાં માતા ઉમિયા જી કહે વાયા (2)
નંદી પર બેસીને માડી કરે રે કિલોલ (2)
આરાસુર માં અંબા,..........
આરાસુરમાં માતા અંબાજી કહે વાયા (2)
વાઘ ની અસ્વારીયે માડી કરે રે કિલોલ (2)
આરાસુર માં અંબા,..........
જૂનાગઢ માં માતા ખોડલ માં કહે વાયા (2)
મગર ઉપર બેસી માડી કરે રે કિલોલ (2)
આરાસુર માં અંબા,............