Friday, 22 September 2017

આલા લીલા વાંસળીયા રે વધાવું

ગુજરાતી ગરબા - 3 તાલી 

આલા લીલા વાંસળીયા રે વધાવું  (2)
એની રે ઉતરવું મારા પ્રભુજી ની આરતી રે લોલ 

વાંસળીયે કાંઈ હંસ પોપટ ને મોર  (2)
વાંસલડી વગાડે ઓલ્યો નંદજી નો લાડલો રે લોલ 

વાંસળીયે કાઈ ઠુમકા લડકે જાય  (2)
અંગાડીયે અંગૂઠી અને અંગૂઠી માં હીરલા રે લોલ 


gujrati garba gujrati bhajan gujrati geet