Saturday, 23 September 2017

કુવા ને કાંઠે કેવડો, કેશરીયા લાલ



કુવા ને કાંઠે કેવડો, કેશરીયા લાલ  (2)
વાયરે વાંકો જાય રે અમને કેજો રે, - કેજો રે કેશરીયા લાલ 

પિત્તળ લોટ જળે ભર્યા, કેશરીયા લાલ  (2)
દાતણ કરતા જાવ રે અમને કેજો રે, - કેજો રે કેશરીયા લાલ 

લવીંગ સોપારી ને એલચી, કેશરીયા લાલ  (2)
મુખવાસ કરતા જાવ રે, અમને કેજો રે, - કેજો રે કેશરીયા લાલ