Saturday, 23 September 2017

શંભુલાલ - શંભુલાલ ઓ રે શંભુલાલ



શંભુલાલ - શંભુલાલ, ઓ રે શંભુલાલ  (2)
શંભુલાલ ને બાર - બાર, બૈરાં શંભુલાલ  (2)

શંભુલાલ - શંભુલાલ, ઓ રે શંભુલાલ  (2)
એક બૈરી કાણી હતી, ઓ રે શંભુલાલ 
કાણી કે મને ગોગલ્સ જોઈએ, ઓ રે શંભુલાલ
ગોગલ્સ લવાતી નથી, મુંબઈ જવાતું નથી, ઓ રે શંભુલાલ   

શંભુલાલ - શંભુલાલ, ઓ રે શંભુલાલ  (2)
એક બૈરી લુલી હતી, ઓ રે શંભુલાલ 
લુલી કે મને  ઘોડી જોઈએ, ઓ રે શંભુલાલ 
ઘોડી લવાતી નથી, મુંબઈ જવાતું નથી, ઓ રે શંભુલાલ 

શંભુલાલ - શંભુલાલ, ઓ રે શંભુલાલ  (2) 
એક બૈરી બેરી હતી, ઓ રે શંભુલાલ 
બેરી કે મને CD જોઈએ, ઓ રે શંભુલાલ 
CD લવાતી નથી, મુંબઈ જવાતું નથી, ઓ રે શંભુલાલ 

શંભુલાલ - શંભુલાલ ઓ રે શંભુલાલ  (2)
એક બૈરી કાળી હતી, ઓ રે શંભુલાલ 
કાળી કે મને હોન્ડા જોઈએ, ઓ રે શંભુલાલ 
હોન્ડા લવાતું નથી, મુંબઈ જવાતું નથી, ઓ રે શંભુલાલ 



gujrati garba, gujrati geet