Wednesday 20 September 2017

વગડા ની વચ્યે વાવડી ને, વાવડી ને વચ્યે દાઢમડી



વગડા ની વચ્યે વાવડી ને, વાવડી ને વચ્યે દાઢમડી 
દાઢમડી ના પાના રાત - ચોર, રાત - ચોર છે  / (2)

પગમાં લક્કડ છાવડી ને, જરિયેલ પહેરેલી પાઘલડી 
પાઘલડી નું તારો, રાતો - ચોર, રાતો - ચોર છે. 
ઓલી કોર પેલી કોર મોરલા બોલે 
                                  ઉત્તર - દખણ ડુંગરા ડોલે
ઈશા નો વાયરો વિંજડો ડોલે 
                     એની થઇ મન મારુ થયું ચગડોળે  
નાનું અમથું ખોરડું ને ખોરડે ઝૂલે છાવલડી 
છાવલડી ના તારા રાતા - ચોર, રાતા - ચોર છે,
વગડા ની વચ્ચે વાવડી.....................



gujrati look geet