Thursday, 21 September 2017

ચકરડી -ભમરડી મારે ઘેર ઝાઝી રે ભાવની માં

ગુજરાતી ગરબા - ચલતી 


ચકરડી -ભમરડી મારે ઘેર ઝાઝી રે ભાવની માં 
ચકરડી નો રમનાર દેજો રે ભાવની માં  / (2)

સાવરે રે સોના નું મારુ પારણું ભાવની માં  (2)
પારણાં નો પોઢ નાર દેજો રે ભાવની માં 
ચકરડી - ભમરડી મારે...............

લીપેલું - ગુંથેલું મારુ પારણું ભાવની માં  (2)
પગલી નો પોઢ નાર દેજો રે ભાવની માં 
ચકરડી - ભમરડી મારે...............


gujrati garba, gujrati geet