જય - જય આરાસુર ની રાણી (2)
હો.. માત ભવાની રે, હુંતો અરજ કરું મન માની રે (2)
તમે આનંદે ઘેર આવો, તમે સેવક ને મન ભાવો (2)
તારો સેવક થાય છે દુઃખિયો, એને આવીને કરજો સુખિયો
હૂતો અરજ કરું મન માની રે (2) જય - જય આરાસુર........
તારી મહિમા નો નહીં વહેરી, તને દેવતા પુંજે પહેલી (2)
હૂતો આવી ને ચરણે માંગુ, તારો દાસ થઈ ને માંગુ
હૂતો અરજ કરું મન માંની રે (2) જય - જય આરાસુર.........