Friday, 22 September 2017

રાસે રમવાને આવ ઓ કાના

ગુજરાતી ગરબા - 3 તાલી 
રાગ - તાલ સે તાલ મિલા 


રાસે રમવાને આવ, ઓ કાના  (2)
ગોકુળ ગામ ની, સુની - સુની શેરિયો માં,
                         બોલાવે રાધિકા આ આ આ
રાસે રમવાને આવ, ઓ કાના  (2)

પૂનમ ની રાત છે, ચાંદા નો સાથ છે, 
        વનરા તે વન માં, છાંયો ઉલ્લાસ છે  / (2)
મોરલીના સુર વિના, સુની આ રાત છે, 
            સુની આ રાત માં, રાસે રમવાને આવ
આવી ને શ્યામ તું, હૈયું ડોલાવ તું, 
                     આજે રાસે રમવાને આવ હો......
રાસે રમવાને આવ...........



gujrati garba lyrics