હીરના હીંચકે ઝૂલે સુરા ભાથીજી (2)
કોણ - કોણ હીંચકે ઝુલાવે સુરા ભાથીજી (2)
માતા અખલબા ઝુલાવે સુરા ભાથીજી (2)
હીરના હીંચકે ઝુલાવે સુરા ભાથીજી (2)
કોણ - કોણ હીંચકે ઝુલાવે સુરા ભાથીજી (2)
પિતા તખત સિંહ ઝુલાવે સુરા ભાથીજી (2)
હીરના હીંચકે ઝુલાવે સુરા ભાથીજી (2)
કોણ - કોણ હીંચકે ઝુલાવે સુરા ભાથીજી (2)
આઈ ખોડિયાર ઝુલાવે સુરા ભાથીજી (2)
હીર ના હીંચકે ઝુલાવે સુરા ભાથીજી (2)
કોણ - કોણ હીંચકે ઝુલાવે સુરા ભાથીજી (2)
બેની સોનલ બા ઝુલાવે સુરા ભાથીજી (2)
હીરના હીંચકે ઝુલાવે સુરા ભાથીજી (2)
કોણ - કોણ હીંચકે ઝુલાવે સુરા ભાથીજી (2)
માં કાળકા ઝુલાવે સુરા ભાથીજી (2)
હીર ના હીંચકે ઝુલાવે સૂર ભાથીજી (2)
કોણ - કોણ હીંચકે ઝુલાવે સુરા ભાથીજી (2)
ભોળા - ભક્તો ઝુલાવે સુરા ભાથીજી (2)
હીર ના હીંચકે ઝુલાવે સુરા ભાથીજી (2)