Friday, 24 November 2017

આજ મારે આંગણીયે નોરતા ની રાત આવી

આજ મારે આંગણીયે નોરતા ની રાત આવી (2)
માવડી ને કાજ રૂડો, ગરબો કરાવ્યો ને  (2)
ગરબે ઘુમવાને આવો માં, આવો માં  / (2)

કુમ - કુમ ના પગલે એવા, ઝાંઝરીયા તે ઝમકે 
હાથે કંકણ નો રણકાર હો....
લઇ ને તાળીયો ના તાલ, રમતી રુમઝુમ મોરી માં 
એવી સરખી સહેલીઓ ને સાથ, આવો માં 
આજ મારે આંગણીયે..............

ગરબે પ્રગટાવ્યા એવા ઝગમગ કરતા દીવડા 
કુમ - કુમ સાથીયા સોહાય હો... માં 
વાગે શરણાયું ને ઢોલ, હૈયું કરતુ રે કિલ્લોલ 
આજ આનંદ મંગળ વરતાય 
આજ મારે આંગણીયે.....................


gujrati garba, gujrati barba lyrics