એકવાર - એકવાર - એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે
ગોકુળિયું ગામ તું ડૂબાડી દે, એવી ચારે કોર ઝંખના જગાવી દે (2)
ફરતું બપોર મારે આખો લઇ ગોકુળિયું ગોપી તું ક્યાંય નજર ના આવે
થાકી રે જાય ધૂળ -ધૂળ થઈ ગોકુળ ની ગાયો ની ખરિયો ખરડાવે (2)
એકવાર - એકવાર.....................
મોરપીંછ મોકલવું ક્યાંય નહિ હોય તે માથે મૂકી ને તું રાખજે,
રાધા ને દીધેલા કોલ પેલો વાસે વગાડવા ને આકર તું પાડશે,
એકવાર -એકવાર.......................